[Top 75+] good morning in gujarati suvichar, sms, quotes with images for Whatsapp and Instagram

શુભ સવાર ની શુભેચ્છા
શુભ સવાર ની શુભેચ્છા

good morning gujarati suvichar,gujarati suvichar sms, good morning quotes in gujarati, suvakya in gujarati  Good Morning Thought in Gujarati

>> Good Morning in Gujarati 

(1)
જિંદગીનો સરખો અનુભવ તો નથી મને. પણ એટલી ખબર છે કે, નાનો માણસ દુખ ના સમયે સાથ આપી જાય છે, અને મોટો માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઔકાત દેખાડી જાય છે.
(2)
સમય જયારે જવાબ આપે છે ત્યારે આપણા કરતાં વધુ સારી રીતે અને વધુ કડક જવાબ આપે છે, સવાલ આપણી ધીરજ નો છે. શુપ્રભાત
(3)
માણસ કયારે ખરાબ નથી હોતો.... સાહેબ.. બસ આતો તમારુ કીધુ કરતો નહી  હોય એટલે જ ખરાબ લાગે છે
(4)

>> શુભ સવાર ની શુભેચ્છા
 
માણસ સત્ય શોધવા પ્રયત્ન નથી કરતો પણ, પોતે જે માને છે એને જ સત્ય સાબિત કરવા ઝઝૂમે છે! શુપ્રભાત જય શ્રીકૃષ્ણ
(5)
*પરિવર્તનથી ક્યારેય ડરવું નહીં* *જેટલું સારું તમે ખોઈ રહ્યા છો* *એનાથી લાખ ગણું સારું મળશે.* *શુપ્રભાત જય શ્રીકૃષ્ણ*
(6)
આશા ના છોડતા સાહેબ કાલ નો દિવસ આજ કરતા સારો હશે. 🌹શુભ સવાર🌹

>> Good morning text messages in Gujarati 

(7)
"સંતોષપૂર્વક જીંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો." "બધું બધાને નથી મળતું". 🍁 Good Morning🍁
(8)
સંપત્તિ કરતાં સંસ્કાર ચઢિયાતા છે સાહેબ... કારણકે... સંપત્તિ હોય તો "વીલ" બને છે અને સંસ્કાર હોય તો "ગુડવીલ" બને છે કોઈ મારૂ ખરાબ કરે એ એનું "કર્મ"..... પણ હું કોઇનું ખરાબ ના કરૂ એ "મારો ધર્મ"..... 🌹good Morning 🌹
(9)
સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ.... ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે

>> Morning Thought in Gujarati

(10)
આંગળી પકડી આગળ ન કરે , પણ દુઃખ માં બાવડું પકડી બાથમાં ભરી લે , એ જ "પરમ મિત્ર" 🌹શુભ સવાર સુવિચાર🌹
(11)
પ્રગતિ ભલે ધીમી થાય. પણ ઈમાનદારી રાખજો. કારણકે, મન ગમતુ બઘું મળી જાય તો જીવવા ની શુ મજા..?? જીવવા માટે એકાદ કમી પણ જરુરી છે
(12)
સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય….. સુપ્રભાત 🌹Good Morning suvichar🌹
(13)
બદલાઈ જાવ સમય સાથે અથવા સમયને બદલતા શીખી લો, જિંદગીમાં માત્ર રોદણા રોવાથી પરિસ્થતિમાં કોઈ સુધારો નહીં આવે
(14)
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે.. એવી આપણી સમજ છે... પણ હકીકતમા... ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે... 💐 શુભ સવાર 💐
Previous Post Next Post

macun-